પૂર્વ રક્ષાપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનું 88 વર્ષની વયે દિલ્હી માં નિધન
સમતા પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ રક્ષાપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનું સોમવારે સવારે 7 વાગ્યે 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. એક મળતાં અહેવાલ મુજબ તેઓ છેલ્લા કેટલાક દિવસથી સ્વાઇન ફલૂથી પીડિત હતા.
છેલ્લા ઘણા લાંબા સમયથી બિમારીથી પીડિત હતા. તેમજ સાર્વજનિક જીવનથી દૂર હતા. એનડીએ સરકારના પૂર્વ રક્ષાપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનું 88 વર્ષની ઉમેરે નિધન થયું છે. જ્યોર્જ ફર્નાન્ડિઝે દિલ્લીની મૈક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રક્ષા પ્રધાન સ્વાઇન ફલૂથી પીડિત હતા.


No comments:
Post a Comment