અખિલ કચ્છ રાજગોર સમાજ મહિલા મંડળ દ્વારા આજ રોજ પ્રમુખ પદે કૃપા બેન ધવલ ગોર ની વરણી કરવામાં આવી - CINE AISHWARYA

Breaking

Translate

Friday, February 15, 2019

અખિલ કચ્છ રાજગોર સમાજ મહિલા મંડળ દ્વારા આજ રોજ પ્રમુખ પદે કૃપા બેન ધવલ ગોર ની વરણી કરવામાં આવી

અખિલ કચ્છ રાજગોર મહિલા મંડળ ની કારોબારી રચાના કરવામાં આવી 
પ્રમુખ પદે કૃપા ધવલ ગોર.ઉ.પ્રમુખ જયાબેન ગોર & જ્યોત્સના બેન વ્યાસ 
મંત્રી દક્ષાબેન ગોર &કલ્પનાબેન ગોર .
ખજાનચી અંજુબેન નાકર &નિશાબેન ગોર 
સંગઠન મંત્રી ગીતાબેન જોષી & ક્રિષ્નાબેન ગોર 
પ્રચાર પ્રસાર મંત્રી  હસ્મિતાબેન વીઠા 
મીનાબેન ગોર
 મીડીયા કન્વીનર અર્ચના ગોર ઉષાબેન મોતા
નિમણૂક કરવામાં આવી હતી
રિપોર્ટ બાય હિરેન ગોર



રીપોર્ટ બાય હિરેન ગોર ભુજ





No comments:

Post a Comment

Pages